Homeભારત નું બંધારણ ને લગતા મોસ્ટ imp પ્રશ્નો ભારત નું બંધારણ ને લગતા મોસ્ટ imp પ્રશ્નો Gk education June 09, 2022 0 ભારત નું ભાંધરણ ભારત ના બંધારણ ને લગતા કેટલાક mcq આપવામાં આવ્યા છે ભારત ના બંધારણ માં કોનો કેટલો ફડો છે તે તમે આ quiz પરથી જાની સકો છો 1) વંદેમાતરમ્ ની રચના કોણે કરી હતી ? [A] બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય [B] રવિન્દ્રનાથ ટાગોર [C] કવિ ઈકબાલ [D] શરદચંદ્ર ચેટરજી 2)આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? [A] બાબાસાહેબ આંબેડકર [B]સરદાર પટેલ [C] જવાહરલાલ નહેરુ [D] રાજેન્દ્ર પ્રસાદ 3) ભારતની સંસદ પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? [A] અમેરિકા [B] ઈંગ્લેન્ડ [C] કેનેડા [D] જર્મની 4) ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું છે? [A]અશોક ચક્ર [B]સુદર્શન ચક્ર [C] પરિવર્તન ચક્ર [D] રેટિયા ચક્ર 5)ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદે માતરમને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા? [A] 18-07-1949 [B]24-01-1950 [C] 17-04-1950 [D] 22-07-1949 6)રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે? [A] 3:2 [B] 2:3 [C] 3:4 [D] 1:3 7)જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? [A] 17 નવેમ્બર,1956 [B] 26 જાન્યુઆરી,1957 [C] 13 જાન્યુઆરી,1956 [D] 17 ઓગસ્ટ,1957 8)બંકિમચંદ્ર નું “વંદેમાતરમ્” ગીત કઈ લડત દરમિયાન રાષ્ટ્રગી તરીકે પ્રસ્થાપિત થયું? [A] બંગભંગની લડત [B] દાંડીકૂચ [C] ચંપારણ સત્યાગ્રહ [D] હિંદ છોડો લડત 9)સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડીઝાઇન કોણે તૈયાર કરી હતી ? [A] રવિન્દ્રનાથ ટાગોર [B] ભિખાઈજી કામા [C] પિંગલી વૈકૈયા [D] એકપણ નહીં 10)બંધારણના વિશિષ્ટ લક્ષણ તરીકે કોણે ગણવામાં આવે છે ? [A] શોષણ વિરુદ્ધનો હક્ક [B] બંધારણીય ઇલાજોનો અધિકાર [C] સ્વતંત્રતાનો હક્ક [D] સમાનતાનો હક્ક 10)બંધારણના વિશિષ્ટ લક્ષણ તરીકે કોણે ગણવામાં આવે છે ? [A] શોષણ વિરુદ્ધનો હક્ક [B] બંધારણીય ઇલાજોનો અધિકાર [C] સ્વતંત્રતાનો હક્ક [D] સમાનતાનો હક્ક Newer Older
Post a Comment
0 Comments